પોથીના પાઠ મેતો ગોખી ગોખી રાખ્યા ,મારી રોઝીના કામ કેદી આવશે હો જી રે !
બાળપણમાં ગુરુજીએ જેટલા ભણાવ્યા એ દાખલામે ગણી ગણી નાખ્યા,
એ જ્ઞાન મારા પેટના ખાડા પૂરવાના કામ કેદી આવશે હો જી રે !
ઉગમણી નજરું મે ટેકવીને રાખી,મારા કરમો નો સૂરજ કેદી ઉગશે હો જી રે !
Nice sir ji
ReplyDelete