Wednesday, 11 November 2020

ahesas ansuoka

मेरी आँखोंको छूकर गुजरने वाली हवा कभीतो तुम्हारे गालोंसे टकराती होगी, 
तुम्हारी यादमें  बहाये हुए आँसुओ का एहसास  कभीतो कराती होगी. 

Thursday, 5 November 2020

નુતનવર્ષાભિનંદન

અભિનંદન અભિનંદન અભિનંદન,અભિનંદન,
આપ સહુને હેત ભરેલા નુતનવર્ષાભિનંદન.
      નવા વર્ષમાં હળી મળીને કરશું વિકાસના કામ,
      મોદીજીનું સ્વપ્ન સેવીએ નવભારત નિર્માણ,
      સાથે મળી ઉદ્દઘોષ કરીશું,જય જય જય જય                જયશ્રી રામ,આવો મળીને આપણે કરીએ ભારત            માનું   ઉજ્જવળ નામ.
      અભિનંદન અભિનંદન અભિનંદન અભિનંદન ,               સૌ લોકોને પ્રેમ ભરેલા નૂતનવર્ષાભિનંદન.   .
સ્વચ્છતાને સ્થાપિત કરીએ,સ્વસ્થ રહીને આગળ વધીએ,ડર રાખીશું થોડોયના,સામાજિક અંતર રાખીને દૂર કરીશું કોરોના,                                                જાગૃત આપણે સહુને કરીશું તો પગ કાંપશે ચોરોના.
અભિનંદન,અભિનંદન,અભિનંદન,અભિનંદન,  ભારતવાસી સહુ જનોને નુતનવર્ષાભિનંદન.

નૂતનવર્ષ

          સોનેરી અશ્વો એ પર થઈને સવાર આવે છે,
સુરજ દાદા સહુની  સારું સારુ સારુ લાવે છે.
           અમાવસના અંધારામાં ગયા વરસના ગોઝારા સહુ વિસરી જાશો સ્પંદન ,
નવા વર્ષના મારા તમને ખૂબ હૃદયથી અભિનંદન.
            દુઃખ જાશે, શુભ થાશે અફસોસ કરો તમે થોડોયના,નવા વરસમાં ભાગી જાશે કોરોના.
દિલ્લીમાં મોદીજી વ્હાલા અયોધ્યા રઘુનંદન,




Tuesday, 3 November 2020

શોધું છું તારામાં

શોધું છું હું તારામાં કે પામી શું તું મારામાં
છે નહીં કોઈ હુન્નર કે હું નથી ગણાતો સારામાં
કર્યો પસંદ તે ચંદ્ર બીજનો ,ના જોયું કંઈ તારામાં?
 કહી દે,કહી દે ,કહી દે મુજને ,શુ જોયું તે મારામાં   .
               તારી આંખોની શીતળતા,તારા ચહેરાની શાલીનતા,મારા માટે તું જે કરે છે એ વાતોની કોમળતા,
ક્યાંય ના જોયી મેં મારી ખાતર તારા જેવી આતુરતા,
પામી છું હું સઘળી દુનિયા તારા માં બસ તારામાં,
           શોધે છે શું રહેવા દે કંઈ નહીં મળે તને મારામાં,
 મારાતો શ્વાસોમાં તું છે હું વસી છું તારામાં,તારામાં બસ તારામાં.

Sunday, 27 September 2020

અચ્છે દિન

વાહ ક્યા દિન દિખાયે હૈ
બડે અચ્છે દિન જો આયે હૈ
 જબસે આપ આયે હૈ અંદાજ નયે હી લાયે હૈ
પહેલે તો યે સરપે હમારે કચ્ચે મકાન કે સાય થે
અબતો રહને કે લિયે સબ સડકો પર હી આયે હૈ
વાહ ક્યા દિન દિખાયે હૈ
બડે અચ્છે દિન જો આયે હૈ
હવાઈ ચપ્પલ વાલો કો હવાઈ જહાજ મે લાને કે જો અચ્છે ખ્વાબ દિખાયેં થે
વો લોગોને અપને સરકો પટરી પે કટવાયે હૈ
ઓર ક્ટે પૈર કે ચપ્પલ હમને પટરીયો પે પાયે હૈ
વાહ ક્યા દિન દિખાયે હૈ
બડે અચ્છે દિન જો આયે હૈ
મજદૂરી દિહાડી કરકે બચ્ચે હમને પાલે હૈ
આપને આકર હમ લોગો કે ધંદે બંધ કરવાયે હૈ
 ભુખે બચ્ચો કો ફુસલાને કયા કોઈ જુમલા લાયે હૈ
વાહ ક્યા દિન દિખાયે હૈ
બડે અચ્છે દિન જો આયે હૈ
ઘરકો બચાને વાલે આજ ઘર હી બેચને આયે હૈ
વાહ ક્યા દિન દિખાયે હૈ
બડે અચ્છે દિન જો આયે હૈ.
 
સ્નેહ પાલનપુરી

 

Thursday, 17 September 2020

સબ ચંગા સી

તું બોલા  સબ ચંગા સી, 
 ફીર મે બોલા સબ ચંગા સી
 યે બોલા સબ ચંગા સી
 ફિર વો બોલા સબ  ચંગા  સી
 હમ સબ બોલે સબ  ચંગાસી. 
    ધરતી કે અંદર ઓર ઉપર કે આસમાન મેઁ  યે  આવાજ કેસી આ રહી હૈ?
સુનોતો...... 
 દેશ મેં હો રે દગા સી,
 લોકપાલ  અભી ટંગાસી, 
 મૈલી  અભી તક ગંગા સી, 
બીચ  હિંદુ-મુસ્લિમ પંગા સી , 
ચીન  અડાયે અઠન્ગાસી, 
 પાકિસ્તાન લફંગા સી,
 કિસાન લગાયે ફંદા સી, 
ચૌપટ  હુઆ સબ ધંધા  સી, 
 બુઢો કા હાલ કઢંગાસી , 
અરે  યે તો  હમારે અંદરસે  આ રહી  લગતી  હૈ. 
 વો બોલા હા યે મેઁ હું, 
ફિર યે બોલા હા યે મેઁ હૂં, 
ફિર મેઁ બોલા હા યે મેઁ હૂં, 
હમ સબ બોલે હૈયે મેઁ હું. 

ફિરસે તું બોલા સબ ચંગાસી, 
ફીર મે બોલા સબ ચંગા સી,
 યે બોલા સબ ચંગા સી,
 ફિર વો બોલા સબ  ચંગા  સી,
 હમ સબ બોલે સબ  ચંગાસી,🤐😵😵🙊🙈🙉

- સ્નેહ પાલનપુરી

રાજા વાલી લોકશાહી

ડર લગતા હૈ કિસી કા નામ લે ને સે તો સમજલો વો તુમ્હે  ડ રા હિ  રહા હૈ.
મરતે હૈ વો લોગ જો વિરોધ કર રહે હૈ તો સમજ લો વો મરવા હી રહા હૈ.
 મજા આતા હૈ ઉસે દબાને મેં તુમ્હારી આવાજ કુચલનેમે  તુમ્હારી ભાવનાઓ કો,
 હા મજા આતા હૈ ઉસે
મારો ,મરો ,મીટ જાઓ લડતે લડતે અપને હક કે લિયે ,ઉસે કુછ ફર્ક નહીં પડતા , જલા દો  અપને આપ કો ,
રાખ કર દો , બહાદો નદીયા અપને  ખૂન કી, કરદો કતરા કતરા લહુકા'
 તુમ રહો યા ન રહો ઉસે કુછ ફરક નહીં પડતા,
 મજા આતા હૈ ઉસે તુમ્હે તડપાને ,
હા મજા આતા હે ઉસે .
તુમ ખાઓ યા ભૂખે રહો કપડે પહેનો યા ફિર નંગે ફીરો , ઉસે કુછ ફરક નહીં પડતા તુમ્હારે પેટ મેં દોડતે ચૂહો સે'
તુમ ઉસકે બગીચે મે ઘૂમતે વો ખુશ નસીબ મોર થોડી ન હો જો અપની હથેલીમેં ચાર દાને રખકર તુમ્હે ખીલાયેગા.
 મજા આતા હે ઉસે તુમ્હારે પેટ કી આગકો ભડકાને મેં, હા મજા આતા હૈ.
 - સ્નેહ પાલનપુરી

બેરોજગારી

ટ્વીટર પે ટ્રેન્ડ કરાયા,
 મેને whatsapp સેન્ડકરાયા,
 મૈંને ઇન્સ્ટા facebook youtube સબકુછ ડીસલાઈક કરાયા ,
ફિર ભી અંધ ભક્તો કે પ્રભુ કો મેરા દર્દ સમજ ના આયા,
મુજે બેરોજગાર બનાયા ,મુજે બેરોજગાર બનાયા.

બીપીસીએલ કો................ બેચ દિયા ,
રેલવેજ કો....................... બેચ દિયા
 તુને પોર્ટ સે લેકર એરપોર્ટ સબ કુછ પ્રાઇવેટ કરાયા,
 ફિર ભી અંધ ભક્તો કે પ્રભુ કો મેરા દર્દ સમજ ના આયા, મુજે બેરોજગાર બનાયા, મુજે બેરોજગાર બનાયા 
નોટબંધી..................  બ્લન્ડર નિકલા તાલાબંધી..................બ્લન્ડર નિકલા 
તૂને જીએસટી સે દેશ કા સારા ધંધા બંધ કરાયા,
 ફિરભી અંધ ભક્તો કે પ્રભુ કો મેરા દર્દ સમજના આયા
,મુજે બેરોજગાર બનાયા, મુજે બેરોજગાર બનાયા.

સાચા સપનાંનો જૂઠો ભ્રમ

તારા જુઠા સપનાના ભરમ તૂટે નહીં તો સારું
મારી જાગતી આંખોની ઊંઘ ઊડે નહીં તો સારું .
      મારા રસોડામાં ગેસની સગડી પર રાંધવાની મજા આવતી તી હો.મને ખૂબ જલદી તેની આદત પડી ગઈ તી.બાટલો ખાલી થઈ ગયો છે.ફરી ચૂલા પર રાંધુ છું
રીફીલ ભરાવાના રૂપિયા નથી ને,તું ભરાવી દઈશ એ વિશ્વાસ તૂટે નહીં તો સારું.
મારા ઘરવાળા એ તારી પેલી સ્કીલ ઈન્ડિયાની  તાલીમ લીધી છે.એણે હજાર પણ લાવ્યા છે.ઉછીના પૈસા લઈને.
ખૂબ સારું કામ આવડે છે હો.પણ છેલ્લા ચાર-પાંચ વર્ષથી બરોબર કામ મળતું નથી.બજારમાં પહેલાં જેટલું કામ જ નથી ને.મારા ઘરવાળા ની કળા અને ઓજારો કટાઈ ન જાય તો સારું.
પેલો ભાલ રૂપિયા વાળો વીમો લીધેલો છે.મારા નામનો.કહે છે કે મર્યા પછી બે લાખ રૂપિયા મળે છે.મારા બંટીની અભ્યાસ ની ફી ભરવાની થશે ને.વ્યવસ્થા તો કરવી જ પડશે.મારા ગયા પછી વીમા કંપની દગો ન કરે તો સારું.
તારું દેખાયેલું એક એક સપનું આજે ય યાદ છે મને.
મારી આંખોના બંધ થતાં પહેલા પૂરું થાય તો સારું.

હેપી બર્થ ડે પ્રધાનમંત્રી જી

રાજા બોલા રાત હે,
રાની બોલી રાત હે
મત્રી બોલા રાત હૈ
 સંત્રી બોલા રાત હૈ
યે સુબહ સુબહ કી બાત હૈ
કીતની હેરાની કી બાત્ હૈ 
વૈસે યે મેરી નહી કીસી ઔર કી કહી બાત હૈ
હૈપી બર્થ ડે પ્રધાનમંત્રી જી
હમ સબ આપહી કે સાથ હૈ.