Showing posts with label પત્નિ. Show all posts
Showing posts with label પત્નિ. Show all posts

Wednesday, 19 January 2022

પત્નિ

કુદરતે આપેલ સુંદર આશીર્વાદ એટલે પત્નિ,
સુખ દુઃખ ની વાતો નો વિસામો એટલે પત્નિ,
તડકા છાયડા નો સાથીદાર એટલે પત્નિ,
જીવન રથનો જોડીદાર એટલે પત્નિ,
સ્નેહની સરવાણી એટલે પત્નિ,
આંખોનું અજવાળું એટલે પત્નિ,
સ્વર્ગની ઝાંખી એટલે પત્નિ,
મારો શ્વાસ - મારી પત્નિ.
       
 - સ્નેહ પાલનપુરી